તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને 1 લાખ રૂપિયાનું દાન

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટને તળપદા કોળી પટેલ પંચ, જહાંગીરાબાદ દ્વારા ગ્રામ રાહત યોજના હેઠળ 1 લાખ એક રૂપિયાનું દાન કરાયું હતું. આ કાર્યક્રમમાં પટેલ પંચના પ્રમુખ મહેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ તેમજ અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...