તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરિફીકેશન:PG પ્રવેશ માટે 31 ડિસે.થી ડોક્યુમેન્ટ વેરિફીકેશન થશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ યુનિ. દ્વારા હાથ ધરાયેલી પોસ્ટ ગ્રેજયુએશનની પ્રવેશ પ્રક્રિયામાં 12,600 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે પૈકી 2000 વિદ્યાર્થીઓએ પુરતા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા ન હતા. જેમના માટે આવનારા દિવસમાં હેલ્પ સેન્ટર શરૂ કરાશે. જ્યાંથી રૂબરુ વેરીફીકેશન કરાવવું ફરજીયાત બનશે.

યુનિ. તરફથી વિદ્યાર્થીઓને મેસેજ અને ઓનલાઇન જાણકારી આપી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તાકીદ કરાઈ છે. જેમાં 30 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ જાતે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે ત્યારબાદ તા.31મી ડિસેમ્બર થી 2 જાન્યુઆરી સુધી યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો