તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:માંડવી તાલુકામાં વિધવા બહેનોને કિટ વિતરણ

માંડવી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પેટ્રોનેટ એલએનજી . લિ. દહેજના સહયોગથી માંડવી તાલુકામાં નીકળેલા કોરોના પોઝિટિવિ કેસ ધરાવતાં ગામોની વિધવા બહેનોના પરિવારને કિટ વિતરણ કરાયું હતું. હોમકોરન્ટાઈન કરાયેલા ગામોમાં 750 જેટલી વિધવા બહેનોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ જે તે ગામોમાં સરપંચોને પહોંચાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો