કોરોના કાળ:પોલીસને 10 હજાર માસ્કનું વિતરણ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સક્ષમ ભારત ફાઉન્ડેશન અને રુષી ક્રિએશને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસના જવાનો અને મીડિયાકર્મીઓને 10 હજાર માસ્કનું વિતરણ કર્યું હતું. જેમાં પો. કમિશનર અજય તોમર, જો. પો. કમિશનર એચ.આર.મુલિયાણા, નાયબ પો.કમિશનર જે.એન.દેસાઈ સંસ્થાઓના ટ્રસ્ટી ગૌતમભાઈ ઠુંમર, ખંજન લાઠીયા, ગણેશભાઇ સોની, રાકેશભાઈ રાજભોજ, વિપુલ આંબલિયા અને હાર્દિક આંબલિયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...