તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:અડાજણમાં પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીનો વેડફાટ

સુરતએક વર્ષ પહેલા
પાણી રસ્તા પર પાઈપ તૂટતા વહેવા લાગ્યું હતું. - Divya Bhaskar
પાણી રસ્તા પર પાઈપ તૂટતા વહેવા લાગ્યું હતું.
  • અધિકારીઓએ ઘટના સ્થળે દોડ્યાં
  • પાઈપનું રિપેરિંગ હાથ ધરવામાંઆવ્યું

લોકડાઉન વચ્ચે અડાજણ એલ. પી. સવાણી નજીક સીએનજી પંપ સામે વીફોરયુ સર્કલ સામે પાલિકાની પીવાની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેથી કેટલાય લીટર પાણી રોડ પર વહી ગયું છે. વેસ્ટર્ન સિટી પાછળના બન્ને રોડ પીવાના પાણીના તળાવ બન્યા છે.અધિકારિયોને જાણ કરાતા દોડતા થઈ ગયા હતાં.પાણી ચોખ્ખું હોવાથી પીવાની લાઈનમાં ભંગાણ થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.હાલ જમીન ખોદીને રીપેર કરવાની તૈયારી હાથ ધરાઈ છે.અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ રાંદેર ઝોનને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...