તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ખટોદરાની લોન્ડ્રીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ધોબીનું મોત

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખટોદરા અંબા નગરમાં શિવકુમાર બદ્રીનાથ કનોજીયા(40) લોન્ડ્રીની દુકાન ચલાવતા હતા. મંગળવારે મોડી રાત્રે તેમની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. દુકાનમાંથી શિવકુમારનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. અસ્ત્રી કરતી વખતે શોર્ટસર્કીટ થી શિવકુમારને કરંટ લાગ્યા બાદ આગ ભભૂકી ઉઠતા તેઓ આગની લપેટમાં આવીને બળીને ભડથું થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો