બેદરકારી:વેડરોડ ગુરુકુળ સર્કલ પાસે ડિસ્ટન્સિંગના ધજાગરા

વેડરોડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેડરોડ ગુરુકુળ સર્કલ નજીક ભરાતી એક શાક માર્કેટની આ તસવીર જોઇને કોણ માનશે કે આ એ જ શહેર છે જ્યાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. અહીંયા આવી જ રીતે રોજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડે છે અને નવાઇની વાત તો એ છે કે તંત્ર દ્વારા પણ કોઇ પગલા લેવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...