તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવઉઠી એકાદશી:અઠવાલાઈન્સમાં અંબિકા નિકેતન ખાતે ભક્તોએ માતાજીના જમણા પગના દર્શન કર્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વર્ષ દરમિયાન માત્ર એક જ દિવસે દેવઉઠી એકાદશીએ અઠવાલાઇન્સ ખાતે આવેલા અંબિકાનિકેતન મંદિરે અંબાજી માતાનો જમણો પગ પણ ખુલ્લો મુકવામાં આવે છે. બુધવારે ભકતોઅે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને માતાજીના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...