તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાકેશ મારૂની હત્યામાં એકની અટકાયત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા રાકેશ મારૂ બુઘવારે રાંદેર પાલનપુર પાટિયા ખાતે આવ્યો હતો. ત્યારે દીપેશ રાજપુત સહિતનાઓએ તેની હત્યા કરી હતી. એક વખતના તેના મિત્ર દીપેશ રાજપુત સાથે જમીનની દલાલીના પૈસા બાબતે માથાકુટ ચાલતી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની સત્તાવાર ધરપકડ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો