તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:શિયાળો શરૂ થવા છતાં હજુ પોંકનું બજાર જામ્યું નથી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષે મોડે સુધી વરસાદી સિઝન રહેતા પોંકના પાક પર અસર થઇ છે. જેના પગલે શિયાળો શરૂ થવાં છતાં હજુ સુધી બજારમાં જોઇએ એટલો પોંક આવ્યો નથી. સ્ટોલ માલિકો બારડોલીથી પોંક મંગાવી રહ્યા છે. અઠવાલાઇન્સમાં પોંક વડાના સ્ટોલ શરૂ થયાં છે. જોકે હજુ સુધી અડાજણ બાપુનગર ખાતે પરંપરાગત પોંક બજાર શરૂ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો