તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન ફગાવાયા:લાંચ પ્રકરણમાં આરોપી મહિલા કોન્સ્ટેબલના આગોતરા નામંજૂર

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક

10 લાખના લાંચના કેસમાં કામરેજ ખાતે રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી.સુરત ગ્રામ્ય એસીબીમાં નોંધાયેલી ફરિયાદ બાદ ધરપકડથી બચવા આરોપી મહિલા કોન્સ્ટેબલે આગોતરા કરી હતી. સરકાર તરફે એપીપી રાજેશ ડોબરિયાએ આગોતરા સામે વાંધો ઉઠાવ્યો હતો.

કોર્ટમાં સરકાર પક્ષની દલીલ હતી કે આરોપી ચંદા વસાવા (કામરેજ) કામરેજ પોલીસમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ફરિયાદીના ભાઇની ગેરકાયદે અટક કરાઇ હતી અને બાદમાં તેની પાસે દસ લાખની લાંચ માંગવામાં આવી હતી. છેવટે રૂપિયા ત્રણ લાખમાં નક્કી થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો