તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:ડુપ્લિકેટ ઘી કેસમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના પાલનપુર પાટિયા ખાતે પોલીસે ઝડપી પાડેલાં ડુપ્લિકેટ ઘી પ્રકરણમાં આરોપી અજયાલસિંગ લક્ષ્મણસિંગની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. સરકાર પક્ષે એપીપી કિશોર રેવલીયાની દલીલ હતી કે લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરનારા આ કેસમાં આરોપીને જામીન ઉપર મુકત કરી શકાય નહીં.

રાંદેર પોલીસે ડુપ્લિકેટ ઘીના કેસમાં છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આરોપીએ એકબીજાના મેળાપીણમાં જાણીતી કંપનીના લોગો લગાવીને ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરતા હતા. પોલીસે 358 લીટર ઘી મળી કુલ 3.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો