તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:અન્ય જિલ્લાઓ અને મુંબઈ માટે ટ્રેન દોડાવવા માંગ, સુરત -મહુવા એક્ષપ્રેક્ષ શરુ કરવા માંગ કરાઇ

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરતથી અન્ય જિલ્લા માટે તેમજ મુંબઈના યાત્રીઓ માટે સુરતથી અમદાવાદ- રાજકોટ- જામનગર- ઓખા- મહુવા- ગાંધીધામ- મુંબઈ સુધી ફક્ત કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓ માટે ટ્રેનો ચાલુ કરવા ZRUCC મેમ્બર રાકેશ શાહે પ્રધાનમંત્રી,ગૃહમંત્રી અને રેલવે તંત્રને રજુઆત કરી છે. અમદાવાદ થી મુંબઈ -કર્ણાવતી, અમદાવાદ થી મુંબઈ - ગુજરાત મેલ ,મુંબઈ થી ઓખા- સૌરાષ્ટ્ર મેલ ,મુંબઈ થી જામનગર- સૌરાષ્ટ્ર જનતા, મુંબઈથી ગાંધીધામ- કચ્છ એક્ષપ્રેક્ષ, સુરત થી બાંન્દ્રા - બાંન્દ્રા ઈન્ટરસીટી ,સુરતથી જામનગર- જામનગર ઈન્ટરસીટી અને સુરત -મહુવા એક્ષપ્રેક્ષ શરુ કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો