તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:LLBના પરીક્ષા કેન્દ્રો ઘર નજીક આપવા માંગ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

VNSGU જાન્યુઆરીમાં શરૂ થનારી એલએલબીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને તેમના ઘર નજીકના પરીક્ષા કેન્દ્રો ફાળવે તેવી માંગ થઈ છે. યુનિવર્સિટીની એટીકેટીની પરીક્ષા ચોથી જાન્યુ.થી અને રેગ્યુલર પરીક્ષા 18મી જાન્યુઆરીથી શરૂ થશે. શહેરમાં LLBની કોલેજો ઓછી હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે કામરેજ, નવસારી, વલસાડ કે ભરૂચની કોલેજમાં જવું પડે છે.

હાલ ટ્રેન કે બસની યોગ્ય સુવિધા પણ નહીં હાવોની ફરિયાદ વિદ્યાર્થીઓએ કરી છે. તેમજ પરીક્ષા સેન્ટરો ઘર નજીકની કોલેજોમાં ફળવાય તેવી માંગ યુનિવર્સિટીને કરી છે.2 પરીક્ષા વચ્ચે એક દિવસની રજાની માંગ પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો