તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપીઇ કીટ:કોરોનાની કામગીરી કરતા મનપાના શિક્ષકોને પીપીઇ કીટ આપવા માંગ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો  હાલની કોરોના વાયરસની વિકટ પરિસ્થિતીમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે ત્યારે આવા કોરોના વોરિયર્સ તરિકે ફરજ બજાવતા શિક્ષકો અને તેમના પરિવારને સુરક્ષાને લઇ વિપક્ષે મ્યુ.કમિશનરને માંગ કરી છે.  કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે, નર્સ-મેડીકલ-પેરામેડીકલ સ્ટાફની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકોને પણ ફરજ દરમિયાન સંક્રમણ થાય તો વધારાનું નાણાકિય વળતર આપવામાં આવું જોઇએ. તેમજ કોરોના વોરિયર્સ તરીકે કરતા હોઇ શિક્ષકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી  તત્કાલ પીપીઇ કીટ આપવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો