તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીગલ:કોર્ટમાંથી વળતર ચુકવણી મુલતવી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોર્ટમાં હાલ માત્ર ઓનલાઇન સુનાવણી થઈ રહી છે ત્યારે અકસ્માત વળતરના કેસના કોર્ટના કેટલાંક કર્મચારી પોઝિટિવ આવતા વળતરની ચૂકવણી આગામી તા. 30મી નવેમ્બર, 2020 સુધી મુલત્વી રાખવામાં આવી છે. બીજી તરફ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ પટેલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...