તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:દશેરા અને દિવાળી પર વધુ 12 ટ્રેનોની 156 ટ્રીપ દોડવવા નિર્ણય

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવારો દરમિયાન રેલવેએ મુસાફરોની સુવિધા અને ભીડને પહોંચી વળવા વિવિધ સ્ટેશનો માટે વધારાની 12 તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. આ 12 જોડી ટ્રેનોની 156 ટ્રીપ ગોઠવવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે જુદા-જુદા સ્ટેશનો માટે 12 તહેવાર વિશેષ ટ્રેનો દોડાવાશે.બાન્દ્રાથી 5 જોડી વિશેષ ટ્રેનો, ઇન્દોરથી બે જોડી, ઉધનાથી બે જોડી અને ઓખા, પોરબંદર અને ગાંધીધામ સ્ટેશનોની એક-એક જોડી સામેલ છે.બધી વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. અનલોક દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા છૂટછાટ અંતર્ગત પ્રવાસીઓને વધુમાં વધુ સેવાઓ અને સુવિધા મળી રહે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો