તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કોરોના કેસ ઘટતા 5 માસ બાદ સાયકલ પ્રોજેક્ટ શરૂ

સુરત8 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાકાળના 5 માસથી બંધ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ સુરત મનપા દ્વારા ફરી શરૂ કરાયો છે. હાલમાં અઠવા ઝોનના તમામ સાઇકલ સ્ટેન્ડ પર સાયકલો મુકી દેવામાં આવી છે. હાલમાં કોરોનાની સ્થિતિમાં ધંધા-રોજગાર પર અસર પડી છે ત્યારે આવા સમયે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આ સાયકલો ઉપયોગી થશે.

ત્રણ જ દિવસથી સાયકલ શેરિંગ પ્રોજેકટ પુન: શરૂ કરાયો છે. તબક્કાવાર અન્ય ઝોનમાં પણ શરૂઆત કરાશે. લોકડાઉનમાં શહેરના સાયકલ સ્ટેન્ડ પર સાયકલો ધૂળ ખાઇ રહી હતી. જેથી સાયકલને નુકસાન થવાની શક્યતાથી તમામ સાયકલો સુરક્ષાને લઇ એજન્સી દ્વારા ગોડાઉનમાં મુકી દેવામાં આવી હતી. હવે કોરોનાના કેસ ઘટતાં સાયકલ શેરિંગ પ્રોજેકટ પુન: શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો