તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:VNSGUમાં UGમાં સાયબર સેફ્ટીનો સિલેબસ દાખલ કરાશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદ યુનિવર્સિટીના યુજી કોર્સમાં સાઇબર સેફ્ટીનો સિલેબસ દાખલ કરાશે. યુનિવર્સિટી હવે સાઇબર સેફ્ટીના સ્ટાર્ટઅપની સાથે સાઇબર સેફ્ટી હેકાથોન પર પણ કામ કરનારી છે. યુજીસીના સેક્રેટરી પ્રોફેસર રજનીશ જૈને સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્માની સાથે વીએનએસજીયુ સહિતની રાજ્યની યુનિવર્સિટીના કુલપતિઓને પત્ર લખ્યો છે. આ પત્ર ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇને મળતા તેમણે એકેડેમિક કાઉન્સિલને મોકલી આપ્યો છે. જેથી આગામી દિવસોમાં એકેડેમિક કાઉન્સિલમાં તે પત્ર મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો