તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Cyber Safety Awareness Kit Launched For Children, Agreement Will Be Reached Between Parent And Child Regarding Use Of Technology

ટેકનોલોજીના ઉપયોગ:બાળકોે માટે સાઇબર સેફટી અવેરનેસ કીટ લોન્ચ કરવામાં આવી, ટેકનોલોજીના ઉપયોગ બાબતે વાલી અને બાળક વચ્ચે કરાર થશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ડો.ચિંતન પાઠકે ચાઈલ્ડ ઓનલાઈન પ્રોટેકશન ઓફ ઈન્ડિયા અને ચાઈલ્ડ ફ્રેન્ડલી સ્માર્ટ સિટી નોલેજ સેન્ટર સુરતના સહયોગથી ભારતની સૌ પ્રથમ સાઇબર સેફટી અવેરનેસ કીટ લોન્ચ કરી. જેનું નામ વિવેકમ માય સાઇબર સારથી રાખવામાં આવ્યું છે. જે સ્વામી વિવેકાનંદ અને ડો.એપીજે અબ્દુલ કલામના કેરેક્ટર પરથી ઇન્સ્પાયર થઈને બનાવાયું છે. આ કીટ 18 વર્ષ સુધીના બાળકો ઉપયોગ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...