તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:CSIR-UGC નેટ પરીક્ષાની આન્સર કી જાહેર કરાઈ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ CSIR-UGC નેટ જુન 2020ની પરીક્ષાની આન્સર કી જાહેર કરી છે. એજન્સીએ ગુરૂવારે પરીક્ષાના સવાલ, ઉમેદવારોએ માર્ક કરેલા રિસ્પોન્સ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. ઉમેદવારો nta.ac.in પર જઈ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

આન્સર કી જાહેર કરવાની સાથે સાથે એજન્સી દ્વારા ઉમેદવારો પાસેથી આન્સર કી સામેના વાંધો દર્શાવવા માટે પણ આમંત્રિત કર્યા છે. જો કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધો હોય તો પરીક્ષા પોર્ટલ પર હાજર આન્સર કીને ચેલેન્જ કરી શકે છે. જોકે એજન્સીએ દરેક આન્સર કી માટે 1000 રૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. આ પરીક્ષાનું આયોજન 19, 21 અને 26 નવેમ્બરે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો