તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનની વાટ:વતન જવાની માગ સાથે કાપોદ્રામાં ટોળુ રસ્તા પર

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાપોદ્રામાં એ.કે.રોડથી હીરાબાગ તરફ જતી વખતે ધરતીનગર પાસે ટોળું રસ્તા પર બેસીને વતન જવાની વ્યવસ્થા કરી આપોની માંગ કરી હતી. પીઆઈ એમ.કે.ગુર્જરે તમામની વ્યવસ્થા થઈ રહી છે. થોડી રાહ જોવી પડશે એમ સમજાવતા લોકો ધીરજ રાખી રવાના થયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો