તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સચીનમાં ઇંટના ભટ્ઠામાં પ્રદુષણ ફેલાવતા બે સામે ગુનો, વલ્લભ પ્રજાપતિની ધરપકડ, આલમ ફરાર

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સચીન કછોલી ગામે જેબીસી બ્રિક્સ નામના ઇંટ ભઠ્ઠામાં બળતણ માટે હેઝાર્ડસ રેસિડ્યુ કેમિકલ ઉપયોગ કરી પ્રદુષણ ફેલાતા સામાજિક મહિલા કાર્યકરે પોલીસમાં જાણ કરતા પોલીસે જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબીએ ચેકિંગ કરતા 100માંથી 96 ડ્રમ્સમાં ઔદ્યોગિક હેઝાર્ડસ રેસિડ્યુ મળ્યું હતું.આ કેમિકલનું વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવાને બદલે ઇંટના ભઠ્ઠાનો માલિક વલ્લભ પ્રજાપતિ કેમિકલનો બળતણમાં ઉપયોગ લેતો હતો. જેથી પોલીસે ઈંટના ભઠ્ઠાના માલિક 54 વર્ષીય વલ્લભ ગણેશ પ્રજાપતિ (કછોલીગામ,સચીન)ની ધરપકડ કરી છે. જયારે વલસાડના આલમની ધરપકડ બાકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser