તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીગલ:પરિણિતાને 5 હજાર ચૂકવવા કોર્ટનો હુકમ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરાછામા રહેતી પરિણીતાના કેસમાં ફેમિલી કોર્ટે દર મહિને રૂપિયા પાંચ હજાર ચૂકવી દેવા પતિને હુકમ કર્યો હતો. આ ઉપરાંત હુકમમાં અરજી ખર્ચના પણ રૂપિયા છ હજાર ચૂકવી દેવાનો હુકમ કરાયો હતો. દંપતિના લગ્ન 2013માં થયા હતા અને એક વર્ષ બાદ પુત્ર પણ અવતર્યો હતો. બાદમાં ઝઘડાં વધતા ગયા હતા, પરિણીતાને માનસિક અને શારીરીક ત્રાસ આપવામાં આવતો હતો જેથી એડવોકેટ પ્રીતિ જોષી મારફત છુટાછેડાનો દાવો કર્યો હતો અને ભરણપોષણ માટે અરજી કરી હતી. જે કોર્ટે મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો