તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સુરત LIVE:વધુ 239 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 33,688 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 979 પર પહોંચ્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 101 કોરોના દર્દીની હાલત ગંભીર

શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 239 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 33,688 પર પહોંચ્યો છે 2 મોત સાથે મૃત્યુઆંક વધીને 979 પર પહોંચ્યો છે. આજે શહેમરાંથી 179 અને જિલ્લામાંથી 93 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જ થયેલાની સંખ્યા વધીને 30,660 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2049 કેસ છે.

સિવિલ અને સ્મીમેરમાં 9 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 111 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 65 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 19 બાઈપેપ અને 41 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 48 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 36 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર,13 બાઈપેપ અને 19 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો