તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 156 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 49,134 પર પહોંચ્યો, 2 મોત સાથે મૃત્યુઆંક 1125 થયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • કાપડના વેપારી, વિદ્યાર્થી, સીએ સહિત અનેક સંક્રમીત

કોરોના સંક્રમણ સતત આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 156 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 49,134 પર પહોંચ્યો છે. 2 મોત સાથે મૃત્યુઆંક 1125 થયો છે. આજે શહેરમાંથી 129 અને જિલ્લામાંથી 37 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધીને 46,892 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1117 એક્ટિવ કેસ છે.

કાપડના વેપારી, વિદ્યાર્થી, સીએ સહિત અનેક સંક્રમીત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં કાપડના વેપારી, વિદ્યાર્થી અને સીએ સહિત અનેક કોરોના સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં કાપડના વેપારી, ચીકનના વેપારી, કાપડના વેપારી, કાપડ દલાલ, વિદ્યાર્થી વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થીઓ તેમજ સીએનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો