તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 33688 પર પહોંચ્યો, મૃત્યુઆંક 979 અને કુલ 30660 રિકવર થયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 106 દર્દીઓની હાલત ગંભીર

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 30688 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 979 થયો છે. ગત રોજ 272 લોકો સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.જેને પગલે રજા લેનારાઓની કુલ સંખ્યા 30660 થઈ ગઈ છે.હાલ શહેર જિલ્લામાં કુલ 2049 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે.

સિટીમાં 24470 અને જિલ્લામાં 9218 કેસ
સુરત સિટીમાં કુલ 24470 પોઝિટિવ કેસમાં 707ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9218 કેસ પૈકી 272ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 33688 કેસમાં 979ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22469 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 8191 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 6 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 149 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 106 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 24 બાઈપેપ અને 76 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો