તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 185 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 39,657 થયો, 1 મોત સાથે મૃત્યુઆંક 1026 પર પહોંચ્યો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 55 દર્દીઓની હાલત ગંભીર

કોરોના સંક્રમણ સતત આગળ વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 185 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 39,657 પર પહોંચ્યો છે. શહેરમાં એક મોત સાથે કુલ મૃત્યુઆંક જિલ્લા અને શહેરનો મળીને 1026 થયો છે. આજે શહેરમાઁથી 149 અને જિલ્લામાંથી 62 મળીને કુલ 211 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 37,295 પર પહોંચી છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 96 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 33 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 10 બાઈપેપ અને 21 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 30 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 22 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 4 બાઈપેપ અને 13 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો