તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણમાં ફરીથી વધારો દેખાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 52,950 થઈ છે. છેલ્લા થોડા દિવસોથી કોઈ મોત ન નીપજતા મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી બે લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 52,950 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 303 એક્ટિવ કેસ છે.
બારડોલી અને ચોર્યાસીમાં 1-1 કેસ
જિલ્લામાં કોરોનાનું જોર ઘટી રહ્યું હોવાનું આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે .જિલ્લાના અલગ અલગ તાલુકાઓની વાત કરીએ તો બારડોલીમાં 1 કેસ અને ચોર્યાસીમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ઓલપાડ, કામરેજ, પલસાણા, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં એકપણ કેસ સામે આવ્યો ન હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.