તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 186 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 39,400 થઈ, વધુ 1 મોત સાથે મૃત્યુઆંક 1025 થયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 59 દર્દીઓની હાલત ગંભીર

કોરોના સંક્રમણ તહેવારની સાથે ફેલાઈ રહ્યું છે.મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 186 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 39,400 થઈ છે. વધુ એક મોત સાથે મૃત્યુઆંક 1025 થયો છે. શહેર અને જિલ્લામાંથી આજે 202 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 37,084 પર પહોંચી છે.

સિવિલ અને સ્મીમેરમાં 5 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પટિલમાં 110 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 32 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 19 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 38 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 27 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 12 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો