તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:નવા 22 કેસ આવતા પોઝિટિવનો આંકડો 955 પર પહોંચ્યો, 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરત જિલ્લામાં મૃત્યુઆંક 39 પર પહોંચ્યો
 • સુરત જિલ્લામાં રિકવરી આંક 530 થયો

મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, 22 નવા પોઝિટિવ કેસ આવ્યાં છે. જ્યારે જિ્લ્લામાં એક પણ  પોઝિટિવ કેસ આજે આવ્યો નથી. જેથી શહેર અને જિલ્લાના મળીને કુલ 955 પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો છે. આજે શહેર ભરમાં એક પણ મોત ન થતાં મૃત્યુ આંક  છેલ્લા બે દિવસથી 39 પર સ્થિર રહ્યો છે. આજે 22 પોઝિટિવ આવ્યા તેની સામે શહેરમાંથી 22 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે. હાલ સારવાર હેઠળ 364 દર્દીઓ છે. જેમાંથી તે પૈકી 25 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2- વેન્ટિલેટર, 8- બીપેપ અને 14 દર્દી ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

પોઝિટિવ દર્દીઓના નામ

 • દિલીપ પંદૂર પવાર(52)પુરૂષ) ગાર્ડન સોસાયટી,આસપાસ,ગોડાદરા
 • અન્નુ સિતારામ યાદવ(19)પુરૂષ)આનંદનગર ઉમરવાડા
 • રવિ શાંતિ સિંગ(26)પુરૂ)તડકેશ્વર સોસાયટી,ભટાર
 • સંગીતાબેન રાજુભાઈ પાટીલ)(40)સ્ત્રી)ગણેશનગર બોમ્બેમાર્કેટ પાછળ વરાછા
 • પ્રિયંકા ગૌતમભાઈ રાંડવી(11)સ્ત્રી) એકતાનગર એકે રોડ
 • પરાગભાઈ રામજીભાઈ પટેલ (69)પુરૂષ) અક્ષરધામ સોસાયટી મોટા વરાછા
 • રેખાબેન સુભાષ રામ(23)સ્ત્રી) ગિરધરનગર રાંદેર
 • બલરામપ્રસાદ શિવપૂજન પ્રસાદ (40)પુરૂષ) બાબુભાઈની ચાલ અડાજણ
 • નયનાબેન દિલીપભાઈ ગુપ્તા(20)સ્ત્રી) સંત તુકારામ પાલનપુર જકાતનાકા
 • વિનોદભાઈ ઠાકોરભાઈ સોલંકી(39)પુરૂષ)ગણેશકૃપા સોસાયટી
 • પ્રદિપ શરદપ્રસાદ જૈસવાલ(23)પુરૂષ)અરંજીનગર એકે રોડ
 • સમરીન ઝાકીર ખાન(21)સ્ત્રી)ઉમરવાડા ટેનામેન્ટ
 • સંતોષ કિશનદેવ શાહ(36)પુરૂષ) કમલ કુંજ ફ્લેટ વસંતભીખાની વાડી
 • સવિતાબેન જગુભાઈ સોલંકી (58)સ્ત્રી) ચંદ્રલોક સોસાયટી પરવત ગામ
 • હીનાબેન ગણપતભાી ચૌહાણ(40)સ્ત્રી) રઘુવીર સોસાયટી કોસાડ
 • નટવરભાઈ એમ પરમાર(61)પુરૂષ) જલારામ સોસાયટી, કતારગામ
 • મુદસ્સીર આલમ (26)પુરૂષ) રિવર વ્યૂ સોસાયટી ભરીમાતા
 • રાકેશ રામધર ગુપ્તા(46)પુરૂષ) રહેમતનગર વેડ રોડ
 • સુનિલ ભગન્તે કનોરજિયા(35) પુરૂષ) આર્યસમાજ હોલ સોની ફળિયા
 • વિકી બલ્લુહભાઈ પટેલ (25)પુરૂષ) એકતાનગર પરવત ગામ
 • કિશનરમાસંકર ચૌહાણ(35)પુરૂષ) પંચશીલ નગર ભાઠેના
 • હિરજી બી. વિરોસા(82)પુરૂષ) વૈશાલી સિનેમા વરાછા

સિવિલની તબીબ સહિત કોરોનાને માત આપી 62 દર્દી સાજા થતા રજા અપાઈ

કોરોનાની સામે જંગ લડી રહેલી સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેરના 61 અને જિલ્લામાં 1 દર્દી મળી કુલ 62 દર્દીઓને રવિવારે રજા આપવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબ ડો. ખુશાલી જે શ્રોફ(25) નો ગઈ તા.23મી એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને દાખલ કરાયા હતા. રવિવારે તેઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. તેવી જ રીતે સિવિલમાં ફિઝિયોથેરાપી કોલેજમાં રહેતા અને સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા કાંતાબેન ભરતભાઈ ચૌહાણ(58)નો પણ ગઈ તા.27 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને પણ દાખલ કરાયા હતા. રવિવારે તેઓ પણ સાજા થતા તેમને પણ રજા આપી દેવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 530 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો