તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને માત:સુરત જિલ્લામાં કોરોના રિકવરી રેટ 42.10%, 57માંથી 24 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આરોગ્ય વિભાગે 5915 સેમ્પલોના ટેસ્ટ કર્યા

સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 57 પોઝિટિવ કેસ નોંધાયા છે.જે પૈકી એકનું મોત થયું છે. 24 લોકો સાજા થઈને ઘરે ગયા હતા.અને 32 પોઝિટિવ દર્દીઓની હાલત સ્ટેબલ છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 42.10 % થયો છે.જિલ્લામાં સૌથી વધુ પોઝિટિવ કેસ પલસાણામાં અત્યાર સુધીમાં 16 કેસ આવી ચુક્યા છે. સૌથી ઓછા પોઝિટિવ કેસ બારડોલીમાં આવ્યા છે જયાં ફક્ત એક જ પોઝિટિવ કેસ સામે આવ્યો છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5915 સેમ્પલોના ટેસ્ટ કરાતા 1272 લોકો હોમ કોરન્ટાઇન છે.
જિલ્લામાં 33 એક્ટિવ ક્લસ્ટર 
જિલ્લામાં અત્યાર સુધીમાં 33 એક્ટિવ ક્લસ્ટર જાહેર કરાયા છે.જેમાં બોરિયા,અસનાબાદ,અંધાત્રી,હળદવા,મહુવરિયા,અનાવલ,ગાંગપુર,સાંધીએર,ઝંખવાવ,પાલી,દિહેણ,લાજપોર,ઇચ્છાપોર,બારડોલી નગર અને વરેલી સહીત 33 સ્થળોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો