તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની સમૃદ્ધિ:કોરોનાથી લગ્નમાં ઉંધિયું ભૂલાયુંં, ઉતરાયણે કતારગામની પાપડીની ડિમાન્ડ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરતનું જમણ ખુબ પ્રખ્યાત છે, તેની સાથે સુરતની વાનગીઓ પણ એટલી જ વખણાય છે. જોકે હાલ લગ્નની સિઝનમાં કોરોના નડી રહ્યો છે. ગણતરીના જ મહેમાનો આવી શકે એમ હોવાથી લગ્નના જમણમાં બનાવાતી ઉંધિયું નામની વાનગીની માંગ પણ ઘટી છે.

પરંતુ આગામી દિવસોમાં ઉતરાયણ આવી રહી છે આ દિવસે ઉંધિયુંની સુરતીઓ મજા માણતા હોય છે, જેની તૈયારીના ભાગ રૂપે સુરતીઓની પ્રિય કતારગામની પાપડીનો પાક હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓલપાડના સેગવા ગામની સીમમાં ખેડુત પોતાના ખેતરમાં કતારગામની પાપડીની માવજત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો