તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કારગિલ ચોકથી વાય જંક્શન સુધી કોરોના જાગૃતિ પદયાત્રા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચેમ્બર દ્વારા કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા તેમજ સાવચેત રહેવા માટે જનજાગૃતિ અભિયાનના ભાગ રૂપે સિવિલ ડિફેન્સ, સુરતના સ્થાપના દિવસે સુરત સિવિલ ડિફેન્સની સાથે સંયુકત રીતે પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રા કારગીલ ચોક, પીપલોદથી વાય જંક્શન સર્કલ સુધી નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો