તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સાઈકલિસ્ટ ગ્રુપ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 રાઈડર્સે 600 કિમી સાઈકલ ચલાવી શપથ લીધા

દર વર્ષે 26 નવેમ્બરે સમગ્ર ભારતમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સુરતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોઈ સુરત સાઈકલિસ્ટ ગ્રુપના 15 સભ્યોએ પોત પોતાના ઘરેથી સાઈકલ યાત્રા કાઢી હતી. દરેક રાઈડરે 40 કિમી સાઈકલિંગ કરી અડાજણ ખાતે આવકવેરા વિભાગની ઓફિસે પહોંચી બંધારણની રક્ષા કરવાના શપથ લીધા હતા. જેમાં આવકવેરા વિભાગના કમિશ્નર સીતારામ મીણાએ પણ સાઈકલિંગ કરી શપથ લીધા હતા. આ કાર્યક્રમ સુરત સાઈકલિસ્ટ ગ્રુપ અને આવકવેરા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...