તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારણા:એક્સર્ટનલ કોર્સ ડિસ્ટન્સ લર્નિંગમાં ચલાવવા વિચારણા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત હવે રેગ્યુલર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને એક્સર્ટનલ એજ્યુકેશન આપી શકશે. જેથી આગામી દિવસમાં શિક્ષણ વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિતની યુનિવર્સિટીઓમાં ચાલતા એક્સર્ટનલ કોર્સ બંધ કરાવી દે અથવા તો ઓપન યુનિવર્સિટી સાથે જોડીને ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં ચલાવે તો નવાઈ નહીં. દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સાથે મળી નવા નવા કોર્સ શરૂ કરવાની પણ તજવીજ હાથ ધરવા માટે કમિટી બનાવી છે. એટલું જ નહીં, યુનિવર્સિટીમાં નવી એજ્યુકેશન પોલીસીના અમલ માટે પણ ટાસ્ક ફોર્સની પણ રચના કરાય છે.

અન્ય સમાચારો પણ છે...