તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાપોદ્રાના નાકરાણી જવેલર્સના માલિકે દુકાન ખોલતા ફરિયાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોળું ભેગું કરતા માલિક સહિત 10ની ધરપકડ

કાપોદ્રામાં આવેલા નાકરાણી જ્વેલર્સમાં પોલીસે રેડ કરી માલિક સહિત કુલ 10 લોકો વિરુદ્ધ ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાપોદ્રા માતૃશક્તિ રોડ પર આવેલી નાકરાણી જવેલર્સમાં ચારથી વધુ લોકો ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર એકઠા થયા છે. પોલીસે દુકાનમાં રેડ કરી દુકાનના માલિક મહેશ નાકરાણી (સ્નેહમુદ્રા, મોટા વરાછા), ભૌતિક લખાણી, સહજાનંદ, કામરેજ), મનસુખ રાદડિયા, નંદનવન, મોટા વરાછા), જયંતી નાકરાણી, સ્નેહમુદ્રા, મોટા વરાછા), સાવન લખાણી (રહે. કામરેજ), દર્શન ગોળકીયા (માતૃશક્તિ, પુણા), જયસુખ નાકરાણી (26, અનુસખા રેસિડેન્સી, મોટા વરાછા), વૈભવ કથીરિયા (આનંદ પાર્ક સોસાયટી, સરથાણા) શુભમ રાદડિયા (મોટા વરાછા)અને જૈનીત કોલડીયા (18, શ્રીનાથજી બંગલોઝ, મોટા વરાછા)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...