તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ભુતિયા વાહનો રિપાસિંગ કરાવી લોન ન ભરતા16 સામે ફરિયાદ

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ICICI બેંકમાંથી 6.87 કરોડની લોન લીધી હતી

અરૂણાચલ પ્રદેશમાં બોગસ ડોક્યુમેન્ટથી 31 ભુતિયા વાહનો રિ પાસિંગ કરાવી ઉધના મગદલ્લા રોડની ICICI બેંકમાંથી 6.87 કરોડની લોન લઇ તેમાંથી 4.84 કરોડની રકમ લોનધારકોએ ભરપાઈ કરી ન હતી. જેના કારણે ICICI બેંકના મેનેજર સાગર દિક્ષીતએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી છે. જેના આધારે મુખ્ય સૂત્રધાર ઈર્શાદ પઠાણ સહિત 16 જણા સામે ગુનો નોંધ્યો છે.

ભૂતીયા વાહનો પર લોન લેવાના નામે કરોડોની રકમ ચીટર ટોળકી ઓહયા કરી ગઈ છે. અત્યાર સુધીમાં ચોથી ફરિયાદ થઈ છે. આ પહેલા ડીસીબી પછી અઠવાલાઇન્સ અને સલાબતપુરા પોલીસમાં ચીટીંગનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો