તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:સેન્ટ્રલ GST સુરતના કમિશનર, આસિ.કમિ. સહિત અન્ય 2 અધિકારીની બદલી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ જીએસટી સુરત કચેરીના અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં સેન્ટ્રલ જીએસટી સુરતના કમિશનર રાજેન્દ્ર સિંહ અને દમણ જીએસટી કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનર જગદીશચંદ્ર રાણપરીયાની ભૂવનેશ્વર જીએસટી કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે અધિકારી બપ્પનકુમાર શર્માની સીજીએસટી ઓડિટ સુરતથી નડિયાદ અને સંદિપસિંહ હુડ્ડાની વડોદરાના હાલોલમાં બદલી કરવામાં આ‌વી છે.

અન્ય સમાચારો પણ છે...