તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:સુરત પોલીસની કોમ્બિંગ નાઇટ, 20 વોન્ટેડ પકડાયા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત પોલીસે ગુરુવારે કોમ્બિંગ નાઇટ 20 વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા હતા. નાઇટ પેટ્રોલિંગ હોય ત્યારે પોલીસ અધિકારીની સૂચના છે કે, જે નાસતા ફરતા આરોપી હોય તેના ઘરે અને અન્ય ઠેકાણે રાત્રીના સમયે ખાસ તપાસ કરવાની હોય છે. જેથી આરોપી કદાચ ઘરે આવ્યો હોય તો પકડાઈ શકે છે.

ગુરુવારે કોમ્બિંગ નાઇટમાં આવું જ બન્યું હતું. અભિયાન પ્રમાણે સુરત પોલીસે એક જ રાતમાં 20 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં ક્રાઇમબ્રાંચ, એસઓજી અને પીસીબી તેમજ સ્થાનિક પોલીસે પોતાના વિસ્તારોમાં નાસતા ફરતા આરોપીઓના ઘરે તપાસ કરી હતી. જેમાં સૌથી વધારે નાસતા ફરતા આરોપીઓ વરાછા અને લિંબાયત પોલીસની હદમાંથી મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો