તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાતે અને વહેલીસવારે ફુલગુલાબી ઠંડી:ઉત્તરીય પવનોની ગતિ ધીમી પડતા જ ઠંડીનો પારો 18.2 ડિગ્રીએ સ્થિર : બે દિવસ તાપમાન સામાન્ય

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડુમસમાં વહેલી સવારે સોનેરી કિરણ અને પનિહારીનો સંયોગ કેમેરામાં કંડારાયો હતો. - Divya Bhaskar
ડુમસમાં વહેલી સવારે સોનેરી કિરણ અને પનિહારીનો સંયોગ કેમેરામાં કંડારાયો હતો.

શહેરમાં ઉત્તર-પૂર્વિય દિશાથી ફૂંકાતા ઠંડા પવનોનું જોર ઘટી ગયું છે. જેના કારણે ઠંડીનો પારો સતત બીજા દિવસે 18.2 ડિગ્રી ઉપર સ્થિર રહ્યો હતો. પવનની ગતિ મંદ પડતાં આવતીકાલે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે દિવસનું તાપમાન સામાન્ય વધી શકે છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 71 ટકા અને સાંજે 49 ટકા રહ્યું હતું. ઉત્તર દિશાથી 2 કિ.મી.ની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો