તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

144 લાગુ:સહકારી સંસ્થાઓ સ્વયંભૂ બંધ રહેશે: ખેડૂત સમાજ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂલ આપી દુકાનો બંધ રાખવા અપીલ

ઓલપાડના કીમ સાયણમાં દુકાને દુકાને ફરીને વેપારીને ફુલ આપીને બંધના એલાનને સમર્થન આપી દુકાનો બંધ રાખવા અપિલ કરી હતી દ.ગુ.ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતુંકે, 10મીના રોજ ધરણા, 11મી ગાંધીનગરમાં ધરણાં 12મીએ ચાલો દિલ્હી કાર્યક્રમ થશે.

કોઈપણ અફવા ફેલાવનારને બક્ષવામાં નહીં આવે: સીપી
મોડીસાંજે પોલીસે શહેરમાં 144ની કલમ લગાડી છે. સીપી અજય તોમરે જણાવ્યું હતું કે, શહેરની સુલેહ શાંતિ ન ડહોળાઇ એ માટે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અફવા ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો