તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:દિવસે વાદળછાયું વાતાવરણ, વાતાવરણમાં અચાનક પલટો, પારો 35.6 ડિગ્રીએ સ્થિર

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

મંગળવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળ છવાયા હતા. શહેરનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 75 ટકા અને સાંજે 60 ટકા નોંધાયું હતું. આવતીકાલે તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે બંગાલની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. 16મીએ સાઉથ વેસ્ટ મોન્સૂન 16મીએ બંગાલમાં એન્ટ્રી મારે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો