તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરની વિવિધ જીઆડીસીઓમાં આવેલા ઓટો સેક્ટરને વાણિજ્યક ગણીને જીઆઇડીસીની રિજિયોનલ કચેરી દ્વારા નોટિસ આપવામાં હતી. જેને પગલે ચાલુ અઠવાડિયે જીઆઈડીસી રિજિયોનલ અધિકારીઓ સાથે થયેલી મિટિંગમાં ઓટો સહિતના સર્વિસ સેક્ટરના એકમોને એમએસએમઈ અંતર્ગત ગણવા રજુઆત કરાઇ હતી. જેને પગલે ચેમ્બરે મુખ્યમંત્રી રૂપાણીને જીઆડીસીની વાણિજિયક પ્રવુતિઓની યાદીમાં ફેરફાર કરવા રજુઆત કરી છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાણિજ્ય વપરાશના હેતુ અંગેની યાદી કે જેમાં છેલ્લાં 25 વર્ષથી કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. તો તેને હાલમાં ચલિત ઔદ્યોગિક વર્ગીકરણ એમએસએમઇડી એક્ટ 2006 અને તેમાં અત્યાર સુધી થયેલા સુધારાને ધ્યાને લઈ જીઆઇડીસીની યાદીમાં ફેરફાર કરવા રજુઆત કરવામાં આવી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.