તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુલસી વિવાહ:જૂના અંબાજી સહિત શહેરના વિવિધ મંદિરોમાં ઉજવણી કરાઈ, શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂના અંબાજી મંદિર ખાતે સાંજે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે, કોરોનાને લીધે જાહેર કાર્યક્રમો કરાયા ન હતાં. આ શુભ અવસરે ભક્તોએ મંદિરમાં જઈ માતાજીના દર્શન કર્યા હતા. અગાઉના વર્ષોમાં તુલસી વિવાહના દિવસે કેટલાક મંદિરોમાં મોટા કાર્યક્રમો થતા હતા જે રદ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...