શિક્ષણ:સ્કિલ સબ્જેક્ટનો લાભ આપશે CBSE, ધોરણ 10 માં 100 થી વધારે સ્કિલ સબ્જેક્ટ ચલાવવામાં આવે છે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)એ આ વખતે નિયમોમાં ફેરફાર કર્યા છે. બોર્ડે ધો.10ના છઠ્ઠા વિષય તરીકે સ્કિલ સબ્જેક્ટનો ફાયદો આપવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ પોતાના ત્રણ મુખ્ય વિષયો મેથ્સ, સાયન્સ, અને સોશિયલ સાયન્સમાંથી એક વિષયમાં ફેલ થાય છે તો તેને સ્કિલ સબ્જેક્ટ સાથે રિપ્લેસ કરી શકે છે. આ નવા નિયમનો લાભ શૈક્ષણિક સત્ર 2019-20ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પણ મળશે. સીબીએસઈ દ્વારા ધોરણ 10 માં 100 થી વધારે સ્કિલ સબ્જેક્ટ ચલાવવામાં આવે છે. જેનો લાભ આ વિષયને લેનારા વિદ્યાર્થીઓને મળી શકશે. 

અન્ય સમાચારો પણ છે...