તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:CBSE: જાન્યુઆરીમાં યોજાશે ધો-12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન જાન્યુઆરી મહિનામાં કરાશે. આ માટે બોર્ડ દ્વારા એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. પ્રેક્ટિકલ એક્ઝામ માટે સ્કુલોને અલગ અલગ તારીખો મોકલાશે. બોર્ડ દ્વારા એક ઓર્બ્ઝવરની પણ નિમણુક કરાશે. ગત વર્ષની જેમ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઈન્ટરનલ અને એક્સટર્નલ બંને પેટર્ન પર યોજાશે.

સ્કુલોની જવાબદારી એ રહેશે કે બોર્ડ દ્વારા નિમણુક કરાયેલા ઓર્બ્ઝવર દ્વારા જ પ્રેક્ટિકલ પરીક્ષા કરાવવામાં આવે. પરીક્ષા પુરી થયા બાદ સ્કુલોએ માર્કસ અપલોડ કરવાના રહેશે. તમામ સ્કુલોએ પરીક્ષા દરમિયાન દરેક બેચના વિદ્યાર્થીઓના ફોટા પણ અપલોડ કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો