આયોજન:CBSE: શિક્ષકો માટેનો કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ 14 થી 16 ડિસેમ્બર સુધી યોજાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીબીએસઈ અને આઈબીએમ દ્વારા શિક્ષકો માટે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. પહેલો બેચ 14થી 16 ડિસેમ્બર સુધી, બીજો બેચ 21થી 23 ડિસેમ્બર, ત્રીજો બેચ 4થી 6 જાન્યુઆરી, ચોથો બેચ 11થી 13 જાન્યુઆરી અને પાંચમો બેચ 18થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ માટે શિક્ષકોએ વિનામુલ્યે રજિસ્ટ્રેશન કરવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...