CAT 2020:29મી સુધી ફોર્મમાં કરી શકાશે સુધારો, 28 ઓક્ટોબરે જાહેર થશે એડમિટ કાર્ડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટે કોમન એડમિશન ટેસ્ટના એપ્લિકેશન ફોર્મમાં સુધારા માટે વિન્ડો ઓપન કરી છે. આ વર્ષે IIM CAT ની પરીક્ષા 19 નવેમ્બરે કોમ્પ્યુટર આધારિત મોડ પર લેવાશે. અગાઉ કોરોનાને પગલે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવાની તારીખ લંબાવીને 23 સપ્ટેમ્બર કરાઈ હતી. કરેક્શન વિન્ડો 29 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ માટે ઉમેદવારોએ iimcat.ac.in પર જઈને સુધારો કરી શકશે.આ પરીક્ષા માટે 28 ઓક્ટોબરે એડમિટ કાર્ડ વેબસાઈટ પર જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...