તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોગ્રામનું આયોજન:CBSE દ્વારા કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજયુકેશન વિષય પર આજે કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામનું ઓનલાઈન આયોજન કરાયું છે. જેમાં શાળાના શિક્ષકો ભાગ લઈ શકે છે. જેને લઈને બોર્ડે વેબસાઈટ પર એક નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન પ્રમાણે આ સેમિનાર બપોરે 2 વાગ્યેથી સાંજે 5:30 સુધી રહેશે. જેમાં નિષ્ણાત શિક્ષકોને ટ્રેનિંગ આપશે. આ એક નવો સ્કીલ કોર્સ સીબીએસઈએ શાળાઓ માટે આ સત્રથી શરૂ કર્યો છે. જે વિનામૂલ્યે કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો